Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકામાં
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામમાં સરકારી ખરાબામાં સર્વે નં. ૫૩૩ પર એક ખાનગી કંપની દ્વારા સવા કરોડની કિંમતની જમીન પર જિલ્લા તંત્ર કે પ્રશાસનની કોઈ મંજૂરી વગર કબજો જમાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મશરીભાઈ કરમુર દ્વારા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ આ કંપનીએ કરેલ ગેરકાયદે દબાણ અંગે ફરિયાદ થતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણો દૂર કરવા કાર્યવાહી કરવા જણાવવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી સરકારની સવા કરોડની જગ્યા પર કબજો દૂર કરાવીને કંપની સામે નિયમ મુજબ પગલા ભરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial