ધ્રોલના ગાયત્રીનગરમાં ગઈકાલે બપોરે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપત્તી રમતા અરવિંદભાઈ મનસુખભાઈ અઘેરા, હનીફ કરીમભાઈ મકવાણા, ભાવેશ ભુપતભાઈ રાઠોડ તથા વસંત ભલુભાઈ રાઠોડ ઉર્ફે કારીયા નામના ૪ શખ્સને ઝડપી લીધા હતાં. પટ્ટમાંથી રૃા. ૫૬૦૦ રોકડા કબજે લેવામાં આવ્યા છે.

જોડીયા તાલુકાના કેશીયા ગામમાંથી ગઈકાલે સાંજે રાજેશ ધીરજભાઈ લીંબાળી, જયેશ માનસંગ મકવાણા નામના બે શખ્સ ગંજીપાનાથી રોનપોલીસ રમતા ઝડપાઈ ગયા હતાં જ્યારે પોલીસને જોઈને લખુભાઈ મશરુભાઈ ટોરીયા, રહીમ હુસેનભાઈ ઘાંચી, બ્રિજલ ગોગનભાઈ સીરોડીયા નામના ત્રણ શખ્સ નાસી ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૮,૨૨૦ રોકડા, બે મોટરસાયકલ, બે મોબાઈલ મળી કુલ રૃા. ૫૪,૨૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુન્હો નોંધી નાસી ગયેલા ત્રણેય શખ્સની શોધ શરૃ કરી છે.

In Ghatrinagar of Dhol, the police raided the area on the basis of prior intelligence yesterday afternoon. Depart from the lease. 3 cash have been seized.

Two persons, Rajesh Dheerajbhai Limavali, Jayesh Mansang Makwana, were playing Ronpolis from Ganjipana yesterday evening when the police saw Lakhubhai Mashrubhai Torya, Rahim Husseinhai Ghanibhai Ghanbhai Ghanbhai, Brijakh Shinjh and Brijal. Police recovered from the lease. Total cash was found at Rs. 5,200, two motorcycles and two mobiles. Has seized a case of 1.2 and started searching for the three persons who fled the crime.

">

વાડીમાં મોડીરાત્રે જામેલી જુગારની મહેફીલમાં પોલીસનો ભંગઃ છ ઝડપાયા

જામનગર તા. ૧૭ઃ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી ગઈરાત્રે છ શખ્સ જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતાં.

જામેધપુર તાલુકાના જામવાડી ગામમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના કૂટતા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રમેશભાઈ ગીરધરભાઈ ભડાણીયા, હિતેશ લીલાભાઈ સગારકા, અમૃતભાઈ ધરમશીભાઈ ખાંટ, જેન્તિલાલ વિરજીભાઈ પટેલ, બાવનજીભાઈ મોહનભાઈ કાલરીયા, જમનાદાસ નારણભાઈ કોળી નામના ૬ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૯,૯૧૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription