Advertisement
Author: નોબત સમાચાર

ડાયાબિટીસ, બીપી, કીડનીને લગતા રોગો માટે નિદાન કેમ્પ

જામનગર તા. ૧ઃ જામનગરના બ્રહ્મદેવ સમાજ દ્વારા તા. ૪-ર-ર૦ર૪ ના બપોરે ૧ર-૩૦ થી ર-૩૦ વાગ્યા સુધી ૩, કામદાર કોલોની, કચ્છી રાજગોર બ્રાહ્મણ સેવા સમાજની વાડીમાં ડાયાબિટીસી, બી.પી. તથા કીડનીના રોગો અંગે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મો.નં. ૯૯૦૯૬ ૬૭૭૮૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh