જામનગરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર સાત પૈસાનો તફાવત

જામનગર તા. ર૯ઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત વધારો થઈ રહ્યો છે. સાંજે પણ પેટ્રોલમાં પાંચ પૈસા અને ડીઝલમાં બાર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ ભાવ વધારા પછી જામનગરમાં આજે નવા ભાવોમાં પેટ્રોલનો ભાવ રૃા. ૭૭.૮૪ અને ડીઝલનો ભાવ રૃા. ૭૭.૮૭ નો થયો છે. આમ બન્ને વચ્ચે માત્ર સાત પૈસાનો તફાવત રહેવા પામ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit