નવોદય વિદ્યાલયમાં શાળા ખૂલ્યા પછી ફીટનેશ થશેઃ સુખદ ઉકેલ

ખંભાળીયા તા. ૨૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ સરકારી હોસ્પિટલમાંથી ફરજીયાત ફીટનેસ સર્ટીફીકેટ મેળવી રજુ કરવાના પ્રિન્સિપાલના ફતવા સામે વિરોધ ઉઠતા અને અહેવાલો અખબારોમાં પ્રસિદ્ધ થતા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યું છે કે હાલ ફીટનેશ સર્ટીફીકેટ વગર પ્રવેશ પ્રક્રિયા કરવી તથા શાળા ખૂલ્યા પછી શાળામાં જ ચેકીંગ કરીને ત્યાં જ ફીટનેશ સર્ટીફીકેટની વ્યવસ્થા કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit