એમ.ડી.-એમ.એસ.(આયુર્વેદ)ની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર

જામનગર તા. ૧૨ઃ જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-૨૦૧૯માં લેવાયેલ એમ.ડી.-એમ. એસ(આયુર્વેદ)ની ફાઈનલ વર્ષની પરીક્ષાનું પરિણામ ૯૮.૮૧ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit