Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ દ્વારા
ખંભાળીયા તા. ૪: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ દેવરાજભાઈ ડાભી દ્વારા દ્વારકા જિલ્લાના ભાજપના સંગઠન પ્રભારી પુનીત શર્મા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શનમાં પાંચ મંડળોમાં કિસાન સંઘના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરી હતી.
દ્વારકા તાલુકા કિસાન સંઘ પ્રમુખ તરીકે પાલાભા ગાગાભા સુમણીયા, મહામંત્રી સાવજભા બઠીયા, દોલુભા જામ, કલ્યાણપુર પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી જયપાલસિંહ વાઢેર, દેશુરભાઈ લુણા, ખંભાળીયા તાલુકા પ્રમુખ તરીકે ડાયાભાઈ સુમણીયા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, સામતભાઈ દેથરીયા, ભાણવડ શહેર પ્રમુખ તરીકે દીપુલભાઈ હિરાણી, મહામંત્રી દેવાભાઈ ભોચીયા, નારણભાઈ નકુમ, ભાણવડ તાલુકા કિસાન સંઘ પ્રમુખ તરીકે અજયભાઈ પાડલીયા, મહામંત્રી હરદાસભાઈ સીસોદીયા હરીશભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial