| | |

અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં સેવાકીય પ્રવૃત્તિ

જામનગર તા. ૨૨ઃ જામનગરના અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉન-૧ના આરંભથી અત્યાર સુધી વૃદ્ધો, દિવ્યાંગો, પરપ્રાંતિયો, શ્રમિકો, ગરીબવર્ગને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ છે.

આ દિવસો દરમ્યાન દરરોજ ૨૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લઈ રહ્યા છે. આ સેવાકાર્યમાં સહયોગ આપનાર દાતાઓ, સ્વયંસેવકો પ્રત્યે ટ્રસ્ટી પારૃલબેન જોબનપુત્રાએ આભારની લાગણી વ્યક્ત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit