Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપ્લાયરની શોધખોળ શરૂ કરાઈઃ
જામનગર તા. ૩: જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક શખ્સને દારૂની છ નંગ બોટલ સાથે પોલીસે ઝડપી લીધો છે.
જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર આવાસ પાછળના રોડ પરથી પસાર થતા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમાને રૂ।.૧૮૦૦ની કિંમતની છ નંગ દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં દારૂનો આ જથ્થો તેણે આરોપી બિપીન ઉર્ફે લાકડી મુછડીયા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને સામે ગુન્હો નોંધી કિરીટસિંહ ચુડાસમાની અટકાયત કરી છે. જ્યારે બિપીન લાકડીની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial