Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
જામનગર તા.૧૧: જામનગર નજીકના દરેડ ગામમાં કોલેરાનો એક કેસ નોંધાતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દરેડના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
જામનગરના છેવાડે આવેલા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે કોલેરાનો એક કેસ નોંધાયો હતો, આથી જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યાએ દરેડ આજુબાજુના બે કિમીનો વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે. આ માટે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આથી આરોગ્યતંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial