જામનગરમાં સેતાવડ માર્ગમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં સેતાવાડ માર્ગે મહાનગર પાલિકાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આથી સમગ્ર વિસ્તારમાં રોડ ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારોએ ભારે પરેશાની ઉઠાવી પડી હતી. આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાની ટૂકડી દોડી આવી હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી. આ પાઈપલાઈનના ભંગાણના કારણે કિંમતી પાણીનો જથ્થો વેડફાટ થયો હતો.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit