| | |

પરિભ્રમણ સંસ્થા દ્વારા ઓનલાઈન ક્વીઝ કોમ્પિટિશન

જામનગર તા. રરઃ જામનગર પરિભ્રમણ સંસ્થા દ્વારા દ્વિદશાબ્દિની ઉજવણી નિમિત્તે ઓનલાઈન ક્વીઝ કોમ્પિટિશન તા. રપ ના યોજવામાં આવી છે. જેનું પ્રશ્નપત્ર સવારે ૧૧ વાગ્યે લીંક મારફત મોકલવામાં આવશે. જેના જવાબ ર૪ કલાકમાં ઘેર રહીને જ આપવાના રહેશે. એમસીક્યુ પદ્ધતિથી યોજાનારી આ સ્પર્ધામાં પ૦ પ્રશ્નો હશે. સ્પર્ધામાં કોઈપણ લોકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં જોડાનારને સર્ટીફિકેટ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગત મેળવવા નીરવભાઈ છોટાઈ (મો. ૯૪ર૬૯ ૮૪૧૦૯) નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit