સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશન ગુજરાત રાજ્યના હોદ્દેદારો

જામનગર તા. ૧૭ઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશન ગુજરાત રાજ્યની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વર્ષ ર૦ર૦-ર૩ માટે નિલેશભાઈ રાડિયા (પ્રમુખ), પીનાકિનભાઈ બ્રહ્મભટ્ટ (જનરલ સેક્રેટરી), કે.સી. પંડ્યા (જોઈન્ટ જનરલ સેક્રેટરી), પવનકુમાર શર્મા (ડેપ્યુટી જનરલ સેક્રેટરી), હરપાલસિંહ જાડેજા (આસી. જનરલ સેક્રેટરી), એક્ઝ, કમિટી મેમ્બર તરીકે રાજેશભાઈ ડાંગર, રાજેશભાઈ કચોટ, રાકેશ રંજન તથા રિજ્યો. સેક્રેટરી તરીકે જયેશ પરમાર, નૈનેશ નકુમ, ભાવિન કનખરા, પ્રતોષ ચૌબે, પ્રદીપસિંહ પરમાર જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit