Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંવરબાઈ જૈન ધર્મશાળામાં મંગળવારે
જામનગર તા. ૫: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા સ્નેહમિલન ભોજન સમારંભ તા. ૧૦/૧૧/૨૬ના બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જેલ રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. સંસ્થાના સર્વે સભ્યોએ પરિવાર સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાણી, મંત્રી વિજયભાઈ શેઠ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial