Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવોઃ
જામનગર તા. ૨: જામનગરમાં આગામી તા.૧૨ના દિને નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે જે તે પક્ષકારોએ જિલ્લા અથવા તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે.
જામનગર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા રાજ્યના કાનૂની સેવાસત્તામંડળના આદેશથી આગામી તા.૧રના દિને જામનગર શહેર તથા જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનંુ આયોજન કરવામાં આવ્યું છે.
ચેક પરત, બેંક રિકવરી, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદન સહિતના કેસમાં નિવારણ માટે અને પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે તે માટે યોજાતી લોકઅદાલત અંગે વધુ વિગત મેળવવા ૦૨૮૮-૨૫૫૦૧૦૬નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial