મતગણતરી કેન્દ્ર પર સજ્જડ પોલીસ બંદોબસ્ત

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજમાં તેમજ આસપાસ એસપી દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ જામનગરના પોલીસતંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.                                             (તસ્વીરઃ પરેશ ફલીયા)

close
Ank Bandh 26 January
close
PPE Kit