વિપશ્યના કેન્દ્રમાં તમામ કાર્યક્રમો રદ્દ

જામનગર તા. ૨૫ઃ કોરોના વાયરસના પગલે અને ધમ્મકોટ કેન્દ્ર, રાજકોટની સૂચના અન્વયે જુનું વિપશ્યના કેન્દ્ર, ચાણક્ય ભવન, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી તથા નવા વિપશ્યના કેન્દ્ર આનંદ સોસાયટી, નવી ડેન્ટલ કોલેજ, જામનગરમાં સામૂહિક સાધના, વનડે શિબિર, બાળ શિબિર, પરિચય વિગેરે કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં હોવાનું જામનગર વિપશ્યના સમિતિએ જણાવ્યું છે.

close
Nobat Subscription