Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટના જુગારના ગુન્હામાં નાસી ગયેલા શખ્સની અટક

પેરોલ ફર્લો ટીમે પકડી પાડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના મોરકંડા રોડ પર સનસિટી સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ક્રિકેટના જુગાર અંગે ગુન્હો નોંધાયો હતો. આ શખ્સને પેરોલ ફર્લો ટીમે પકડી પાડ્યો છે.

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ મેચ અંગેના જુગારના નોંધાયેલા એક ગુન્હામાં મોરકંડા રોડ પર સનસિટી સોસાયટીમાં રહેતા મુસ્તાક અલારખા બ્લોચ ઉર્ફે બાબુ ઉર્ફે ડાડાનું નામ ખૂલ્યું હતું.

ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. આ આરોપી પોતાના ઘર પાસે સોસાયટીમાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે દોડી ગયેલી પેરોલ ફર્લો ટીમે તેની અટકાયત કરી લઈ સિટી બી ડિવિઝનને કબજો સોંપ્યો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh