વળતરની માંગણી

જામનગર તા. ૧૭ઃ ધ્રોળ તાલુકાના સણોસરી ગામ પાસે પરસોત્તમભાઈ અને પ્રભાબેન નામના દંપતીના બાઈક સાથે એક મોટર અથડાતા ગંભીર ઈજા પામેલા પરસોત્તમભાઈનું મૃત્યુ થયું હતું, જ્યારે પ્રભાબેનને ઈજા થઈ હતી. તેઓના વારસોએ રૃપિયા ૧પ લાખની રકમ વળતર પેટે મેળવવા મોટરની વીમા કંપની સામે ટ્રિબ્યુનલમાં અરજી કરી છે. અરજદાર તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા છે.

close
Ank Bandh
close
PPE Kit