Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન
જામનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ અવસરે પશ્ચિમ બંગાળની આવરી નામની દીકરીએ વડાપ્રધાનશ્રીનું સુંદર પેન્સિલ પોટ્રેટ બનાવી પોતાની કલાની પ્રતિભા વ્યક્ત કરી હતી. લાલબંગલા ૫ાસે યોજાયેલા વડાપ્રધાનશ્રીના અભિવાદન સમારોહમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેલી યુવતીએ હાથથી તૈયાર કરેલું સ્કેચ રજૂ કરતા લોકોમાં વિશેષ આકર્ષણ ઊભું થયું હતું. વડાપ્રધાનશ્રી પ્રત્યેનો લાગણીસભર સન્માન અને દેશપ્રેમ યુવતીની આ કૃતિમાં ઝળહળી ઊઠ્યો હતો. સ્થળ પર ઉપસ્થિત લોકોએ યુવતીની કલાને બિરદાવી હતી. વડાપ્રધાનશ્રીના આગમનને લઈ જનસભા સ્થળે દેશભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial