Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૪ થી તા. ૧૮ સુધી આયોજન
જામનગર તા. ૧૧: શિવ નંદન ગણેશ મહોત્સવ તા. ૧૪ થી તા. ૧૮ સુધી પંચવટી મેઈન રોડ, નવાનગર બેંકની પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જય માતાજી ગ્રુપ - પંચવટી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં તા. ૧૪ ના સવારે ૯ વાગ્યે શોભાયાત્રા, ૧૧ વાગ્યે ગણેશ સ્થાપના, તા. ૧પ ના રાત્રે ૯.૩૦ વાગ્યે સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ, તા. ૧૬ ના સાંજે ૪.૩૦ સત્યનારાયણની કથા, તા. ૧૭ ના સાંજે પ વાગ્યે અન્નકોટ, તા. ૧૮ ના સવારે ૯ વાગ્યે ૧૦૦૧ લાડુનો ગણેશ મહાયજ્ઞ, બપોરે ૧ર.૩૦ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ, ર વાગ્યે ગણેશ વિસર્જન થશે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૮ અને સાંજે ૭.૩૦ વાગ્યે આરતી કરવામાં આવશે. તેમજ દરરોજ ૧૦૦૧ લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial