આજે સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર જોગ સંબોધન

નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતના વડાપ્રધાન આજે સાંજે ચાર વાગ્યે રાષ્ટ્ર જોગ સંબોધન કરનાર છે.

ભારત દેશમાં હાલ કોરોના મહામારીના કારણે સાડા પાંચ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, અને બીજીતરફ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનનું આજનું સંબોધન આ બન્ને મુદ્દાઓ પર જ મુખ્યત્વે ફોકસ થયેલું હશે તેમ માનવામાં આવે છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit