Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાકક્ષાના પ્રશ્નો-ફરિયાદો રજૂ કરી શકાશેઃ
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો નવેમ્બર માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ બપોરે ૦૩.૩૦ કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી, ખંભાળિયામાં યોજાશે.
લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની નકલ જોડવી, અગાઉ રજુ કોલ પ્રશ્ન બીજી વખત કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ, પુરેપુરૂ સરનામું, ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી, સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, અરજદારશ્રી દ્વારા રજુ થતી અરજી પોતાના પ્રશ્નની જ સ્પષ્ટ અને મુદ્દાસર સમજી શકાય તેવા આધાર પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ- અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે, આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. અરજદારે કચેરીમાં તા. ૧૦/૧૧/૨૦૨૬ સુધી પ્રશ્નો મોકલી શકશે તેમ નિવાસી અધિક કલેકટરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial