પેટ્રોલમાં નવ-ડીઝલમાં છ પૈસાનો ભાવ ઘટાડો

જામનગર તા. ૧૩ઃ પેટ્રોલ - ડીઝલના ભાવમાં આજે અનુક્રમે નવ પૈસા અને છ પૈસાનો ઘટાડો થયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ - ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો.  જોકે આજે ભાવમાં નજીવા દરનો ઘટાડો નોંધાયો છે.

જામનગરમાં આજે નવા ભાવ પ્રમાણે પેટ્રોલના નવ ૫ૈસાના ઘટાડા પછી નવો ભાવ રૃા. ૭૩.૦૭ પ્રતિ લીટર અને ડીઝલમાં ૬ પૈસાના ઘટાડા પછી નવો ભાવ રૃા. ૭૨.૨૪નો થયો હતો.

close
Ank Bandh 26 January
close
PPE Kit