જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજમાં તેમજ આસપાસ એસપી દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ જામનગરના પોલીસતંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (તસ્વીરઃ પરેશ ફલીયા)