Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૬૦ હજારના વાહનની થઈ ઉઠાંતરીઃ
જામનગર તા. ૧૧: લાલપુરના સણોસરા ગામના એક આસામીનું રૂ।.૬૦ હજારની કિંમતનું હીરો મોટરસાયકલ જોલી બંગલા પાસે હોટલના પાર્કિંગમાંથી ચોરાઈ ગયું છે.
લાલપુર તાલુકાના સણોસરા ગામના સીરાઝભાઈ વલીમામદ લાખા નામના આસામીએ ગઈ તા.૭ની સાંજે જોલી બંગલા નજીક હોટલના પાર્કિંગમાં પોતાનું જીજે-૧૦-ઈએ ૯૮૯૯ નંબરનું હીરો મોટરસાયકલ મૂક્યું હતું.
ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂ।.૬૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સીરાઝભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial