Advertisement
Author: નોબત સમાચાર

ઝંડુભટ્ટની શેરીમાં બિરાજતા ગુંસાઈજીના બેઠકજીમાં કાલથી ત્રણ દિવસ 'હટરી'ના દર્શન

વૈષ્ણવોને લાભ લેવા મુખ્યાજીની અપીલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં માંડવી ટાવર પાસે આવેલ ઝંડુભટ્ટની શેરીમાં બિરાજતા શ્રી ગુંસાઈજીના ૨૫મા બેઠકજીમાં આસો વદ અગિયારસ તા. ૫-૧૧-૨૬થી આસો વદ તેરસ તા. ૭-૧૧-૨૬ સુધી દરરોજ 'હટરી'ના દર્શનની ઝાંખી થશે. દર્શનનો સમય સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી થશે તેમ મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદિપભાઈ વાસુએ વૈષ્ણવોને લાભ લેવા જણાવ્યું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh