Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ્ટેટ અને સોલીડ વેસ્ટ ખાતાના ઉપયોગ માટે
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ અને સોલીડ વેસ્ટ શાખાના ઉપયોગ માટે ત્રણ ટ્રેકટર ટ્રોલીની ખરીદી કરવામાં આવી છે. એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન કબજે કરેલ રેંકડી અને માલ-સામાન ભરવા માટે ટ્રોલીની જરૂર પડી છે. જ્યારે સોલીડ વેસ્ટ શાખા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડી ડબ્બે પૂરવા માટે લઈ જવા ટ્રોલીની જરૂર છે આમ, આ બંને ઉપયોગ હેતુ માટે નવી ત્રણ ટ્ર્ેકટર ટ્રોલીની ખરીદી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial