Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ડીજીપી ડો. રાવે સહપરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. ડો. રાવ તથા તેમના પરિવારે દ્વારકાધીશ મંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન-પૂજા કર્યા હતા. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડે ડીજીપી રાવનું સ્વાગત સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial