Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંદોલન ચાલુઃ સીજે૫ીના દીપકે જશે રાંચીઃ
રાંચી તા. ૫: જેપીએસસીમાં ગરબડ સહિતના મુદ્દે ઝારખંડના રાંચીમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાલ કરી રહેલા દેવેન્દ્ર મહતોએ સોનમ વાંગચૂક સાથે વીડિયોકોલથી વાતચીત કર્યા પછી જલગ્રહણ કરીને અનશન તોડ્યા છે પરંતુ આંદોલન વધુ તિવ્ર બનાવવાના સંકેતો આપ્યા છે. જંતરમંતર પર આંદોલન કરીને કેન્દ્ર સરકારને ઝૂકાવનાર સીજેપીના લીડર દીપકે એ પણ રાંચી જઈને આંદોલનમાં જોડવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial