Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વ્રજભૂષણલાલજી વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી

જામનગરમાં બાવાશ્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં પૂ.પા.ગો.શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ વિદ્યાલયમાં શ્રી મોટી હવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. શ્રી હરિરાયજી મહારાજના આશીર્વાદથી પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની પાવન નિશ્રામાં ભારતના ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિદ્યાલયમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh