મિશન ન્યુ ઈન્ડિયા સંસ્થાના હોદ્દેદારોની વરણી

જામનગર તા. ૩૦ઃ મિશન ન્યુ ઈન્ડિયા (નરેન્દ્રભાઈ મોદી વિચાર મંચ) સંસ્થાના જામનગર જિલ્લાના હોદ્દેદારો તરીકે કાંતિભાઈ લોઢિયા (મહામંત્રી), સહદેવસિંહ જાડેજા, સુનિલભાઈ મહેતા, અલ્પેશભાઈ રાઠોડ, અનિષભાઈ રામાણી, વિશાલભાઈ વસોયા (ઉપપ્રમુખ), હિતેષભાઈ દોમડિયા, હિતેષભાઈ વડોદરિયા, આશિષભાઈ ખાખરિયા, ગૌરવભાઈ દોમડિયા, અજયભાઈ નિમાવત, હરેશભાઈ રામાણી અને ધનજીભાઈ કાછડિયા (મંત્રીપદે) ની વરણી કરાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit