સૌરાષ્ટ્ર ગૌરવ દિન જાહેર કરવા રજુઆત

જામનગર તા. ૧૩ઃ ૨૦૦ વર્ષ અગાઉ તા. ૧૭-૧-૧૮૨૦ના દિને વિરપુરમાં સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપાએ અન્નક્ષેત્ર સદાવ્રતનો આરંભ કરાવ્યો હતો. આ સેવા કાર્યને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય આ પાવન દિવસે 'સૌરાષ્ટ્ર ગૌરવ દિન' જાહેર કરવા જામનગરના જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણીએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit