Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના એક આસામીની ચેક પરતના કેસમાં કરાયેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના પરેશ ગુસાણી નામના આસામી સામે તાજેતરમાં નેગો. ઈસ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ અને આઈપીસી ૪૨૦ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ ગુન્હામાં ઝડપાયેલા આરોપીને જેલહવાલે કરાયો હતો. તેેણે જામીનમુક્ત થવા અરજી કરતા મૂળ ફરિયાદીના વકીલ ચાંદનીબેન પોપટની દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial