Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના આગમન પહેલાં રિહર્સલ અને કોન્વેના રૂટ પર સઘન ચકાસણી...

ઈમારતોમાં બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે વડાપ્રધાનના આગમન પહેલાં પોલીસતંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓ આટોપવામાં આવી હતી. જેમાં સુરક્ષાના હેતુસર પોલીસ ટીમ સાથે જામનગરની બોમ્બ સ્કવોડ પણ જોતરાઈ હતી. મહાકાળી સર્કલથી સાત રસ્તા સુધીના માર્ગ પર આવેલી ઈમારતોમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત શનિવારે સાંજે સુરક્ષા એજન્સીઓ દ્વારા રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh