જામનગરમાં ચાઈનીઝ દોરી તુક્કલ અંગે ચકાસણી

જામનગરમાં જાહેર માર્ગો ૫ર તેમજ શેરી-ગલ્લીઓમાં આવેલી કેટલીક દુકાનોમાંથી પતંગ, ફીરકી વગેરેનું વેચાણ થઈ રહ્યું છે તે સ્થળોએ ચાઈનીઝ તુક્કલ કે દોરીનું વેચાણ ન થાય તે માટે સાવચેતીના પગલારૃપે આજે પોલીસે કેટલીક દુકાનોમાં ચેકીંગ કર્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit