Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લવ જેહાદ અટકાવવા સરકાર પરિપત્ર કરે તેવી માંગણી
જામનગર તા. ૧૧: વર્તમાન સમયમાં હિન્દુ સેના દ્વારા લવ જેહાદ સામે અભિયાન ચલાવી રહી છે. ત્યારે આગામી નવરાત્રિમાં લોકોના ઓળખકાર્ડ ફરજીયાત તપાસવામાં આવે તે અંગે સરકાર પરિપત્ર બહાર પાડે તેવી માંગણી હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટે કરી છે.
વધુમાં તેમણે ગરબા આયોજકોને પણ વિનંતી કરી છે કે, નવરાત્રિ માટે આવતા તમામ લોકોને કંકુ તિલક, ગૌમૂત્રનો છંટકાવ અને પ્રસાદી ફરજીયાત આપવી અન્યથા નવરાત્રિમાં પ્રવેશ આપવો નહીં, જેથી લવ જેહાદને અટકાવી શકાય. સરકારે પણ આ બાબતે પરિપત્ર બહાર પાડવો જોઈએ, અને દેવી-દેવતાને ઈષ્ટદેવ માનતા હોય તેવાને જ પ્રવેશ આપવામાં આવે, તેવી માંગણી પણ હિન્દુસેના તરફથી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial