Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં તેમના પતિના ફોટાથી ચકચાર

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રંજનબેન જીવાણીની ચેમ્બરમાં તેમની ખુરશી પાછળ વિશાળ પોસ્ટરમાં પ્રમુખના ફોટા સાથે તેમના પતિ દયાળજીભાઈના ફોટાથી જિ.પં. વર્તુળમાં  વધુ વધુ એક વખત ચકચાર જાગી છે. અગાઉ દયાળજીભાઈ જિ.પં.ની સામાન્ય સભામાં સભ્યોની બેઠક વ્યવસ્થાના પ્રોટોકોલનો ભંગ કરી સભ્યોની સાથે ડીડીઓ અને ડે. ડીડીઓની વચ્ચે બેઠા હોવાનો વિવાદ પણ જાગ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh