રખ રહે હૈ ધ્યાન ભક્તો કા સદીયો સે, રિશ્તા હૈ 'ભગવાન- ભક્તો કા સદીયો સે'
જામનગરમાં તળાવની પાળ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરના ૧૨૫મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે આજે મંદિરમાં 'મેસુબ મનોરથ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ભક્તોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો. કોરોનાના સંકટમાંથી સંસારને ઉગારવા ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી.