જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળના સભ્યશ્રીઓ માટે સુરૃચિ ભોજન

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળના તમામ સભ્યશ્રીઓ માટે પેન્શનર મંડળના સભ્યશ્રી યોગેશભાઈ કામદાર (કામદાર કેટરર્સ) ના સૌજન્યથી સુરૃચિ ભોજન તા. ૧૭.૩.ર૦૧૯ ને રવિવારના બપોરે ૧ર કલાકે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની બાજુના પ્લોટમાં રાખવામાં આવેલ છે. આ ભોજન સમારંભમાં પેન્શનર મંડળના તમામ સભ્યશ્રીઓએ પધારવા પ્રમુખશ્રી કનુભા ઝાલાએ જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit