જ્યોતિરાવ ફૂલે ચોકને ડેવલોપ કરવા રજુઆત

જામનગર તા. ૧૫ઃ જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે પ્રખ્ખર સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે ચોક આવેલો છે. છેલ્લા ઘણા વર્ષોથી રજુઆત કરવા છતાં આ ચોકને ડેવલોપ કરવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તેમની પ્રતિમા મૂકવા અંગે ગૌતમ ગોહિલે તંત્રને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

close
Ank Bandh
close
PPE Kit