Advertisement
Author: નોબત સમાચાર

સલાયા ન.પા.ના નવનિયુક્ત ચીફ ઓફિસર સાથે મુલાકાત

નગરના અગ્રણીઓની

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૧: સલાયા ન.પા.ના નવનિયુક્ત ચીફ ઓફિસર વિજયભાઈ સોલંકીની સાથે સલાયા યુવા પત્રકાર આનંદ લાલ, શહેર ભાજપ મહામંત્રી સુમિત લાલ તથા વોર્ડ નં. ૧ ના જાગૃત અગ્રણી નાગરિકોએ મુલાકાત લઈ સલાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સલાયામાં હાલ સફાઈ, ભૂગૃભ ગટરનો પ્રશ્ન છે તેમજ ઘણાં વિકાસ કાર્યો અટકેલા પડ્યા છે. આ મુદ્દાઓ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની ચીફ ઓફિસરએ ખાતરી આપી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh