ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ પેન્શનર્સ એસો. જામનગર ડિવિઝનના હોદ્દેદારોની વરણી

જામનગર તા. ૩૦ઃ ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ પેન્શનર્સ એસોસિએશન જામનગર ડિવિઝનની યોજાયેલી એક મિટિંગમાં વર્ષ ર૦ર૦-રર માટે એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

જેમાં આઈ.બી. કટારમલ (પ્રમુખ), ઉપપ્રમુખ તરીકે એમ.યુ. ઝવેરી અને કે.ડી. ગંઢા, વી.ટી. જોષી (સેક્રેટરી), એ.વી. નિકોલા (જો. સેક્રેટરી), પી.પી. સોઢા ખજાનચી), આર.એચ. ધ્રુવ (જો. ખજાનચી), જે.એલ. ચુડાસમા (ઓ. સેક્રેટરી), કારોબારીમાં સી.બી. રાયચૂરા, ડી.ડી. જાડેજા, ડી.ઓ. બલોચ (ખંભાળિયા), પી.જી. સાવલિયા (ખરેડી), વી.આર. રામાવત, આર.કે. વાજા અને જી.એ. બલોચની નિમણૂક કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit