Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સંદર્ભમાં ઈસુદાન ગઢવીએ લીધી દ્વારકાના ગામોની મુલાકાત

આમઆદમી પાર્ટી દ્વારા ચાલતા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: આમઆદમી પાર્ટી દ્વારા રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા શરૂ થયેલ ધરણાં પછી સત્યાગ્રહના બીજા તબક્કાના કાર્યમાં ખેડૂતો પાસે જઈને દુષ્કાળ જાહેર કરાવવા ફોર્મ ભરવાનું શરૂ કરાવ્યું છે. જેમાં આપ પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારકા જિલ્લાના ગામડાઓમાં પહોંચ્યા હતા તથા તેમણે જાતે ખેડૂતોના ફોર્મ ભર્યા હતા તથા આ સત્યાગ્રહ ૧૫૮ તાલુકાઓના ગામડે ગામડે લઈ જવામાં આવશે તથા દરેક તાલુકાઓમાં આપ પાર્ટીના ૧૦૦/૧૦૦ કાર્યકરો ગામડે ગામડે આ દુષ્કાળગ્રસ્ત ઘોષણા સત્યાગ્રહ ચલાવી રહ્યાનું જણાવીને બીજી ઓકટોબરે ગાંધીનગર ઢગલાબંધ ખેડૂતો સાથે આ ફોર્મ મુખ્યમંત્રીને રજૂ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા દબાણ કરશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh