દ્વારકા જિલ્લામાં કોરોનાના બે નવા કેસ નોંધાયા

ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ખંભાળીયા તથા દ્વારકામાં એક-એક કેસ સામે આવ્યો છે. ગઈકાલે બીનકોવિડમાં એક દર્દીનું મૃત્યું થયું છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit