Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખાત્રીજના દિવસે શિલાન્યાસ સંપન્ન થયા પછી
જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મનિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરનું ૪૦૦ વર્ષ પછી ર૦ર૪ માં અક્ષય તૃતીયા-અખાત્રીજના શુભ દિવસે શિલાન્યાસ સંપન્ન થયા પછી વસંતપંચમીના પાવન અવસરે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગદ્ગુરુ આચાર્ય અનંતશ્રી વિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, શ્રી પ મહામંગલ પૂરી ધામ-સુરતના આચાર્ય શ્રી ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ સહિતના અનેક સંતો-મહંતો અને સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલા મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતાં. આ પ્રસંગે દાતા પરિવાર અને સુંદરસાથ ભાવિકો શિલા સ્થાપન વેળાના સાક્ષી પણ બન્યા હતાં તેમ પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલ કારસરિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial