Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રીન ખંભાળીયા ટીમ દ્વારા
સલાયા ફાટક નજીક આવેલ પ્રસિદ્ધ રંગીલા હનુમાન મંદિરના પટાંગણમાં 'ગ્રીન ખંભાળીયા' ટીમ દ્વારા એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ડો. પડિયા, પરબતભાઈ ગઢવી સહિત આ વિસ્તારના અન્ય અગ્રણીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial