Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી મગફળીની આવક બંધ કરાઈ
જામનગર તા. ૪: જામનગરના માર્કેટ યાર્ડમાં આજે મગફળીની મબલક આવ થતા યાર્ડ ઉભરાઈ ગયું હતું. હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેંચાણ માટે આજે રપ૦ વાહનો આવ્યા હતાં. પરિણામે યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. કુલ રપ૦ વાહનમાં આશરે ૧૭,૦૦૦ ગુણીની મગફળીની આવક થવા પામી હતી. પરિણામે આજથી ત્રણ દિવસ માટે નવી આવક બંધ કરવામાં આવી હની અને ત્યારપછી દિવાળીના તહેવારો નિમિત્તે યાર્ડમાં રજા હોવાથી હવે આજથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. હવે દિવાળીની રજા પછી જ નવી આવક ખોલવામાં આવશે તેમ સેક્રેટરીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial