Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નજરકેદ માટે ઘરની ઘેરાબંધી પહેલા જ અન્ય સ્થળે પહોંચીને
જામનગર તા. ૧૧: વડાપ્રધાનના જામનગરના કાર્યક્રમના અનુસંધાને અગાઉ વિરોધ પ્રદર્શન કરી ચૂકેલા કોર્પોરેટર જેનબબેન ખફીના ઘરે મહિલા પોલીસનો પહેરો મોકલી દેવાયો હતો, પરંતુ જેનબબેન ખફી જાણતા હતાં કે તેઓને નજરકેદ કરવામાં આવશે આથી તેઓ વહેલા જ ઘરની બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતાં, જ્યાં ચૂલા ઉપર રોટલા બનાવી ભાજપ સરકારમાં સતત વધતા ગેસના ભાવ સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial