| | |

ખંભાળિયાઃ રેલવે સ્ટેશન પાસે વીજ સબ સ્ટેશન સ્થાપવાની કામગીરીનો પ્રારંભ

ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયાથી ઓખા સુધીના રેલવે ટ્રેકનું પણ ઈલેક્ટ્રીફિકેશનનું કામ થાય તે માટે ખંભાળિયા રેલવે સ્ટેશનની પાસે તથા અન્ય સ્થળે વીજ સબસ્ટેશન સ્થાપવા માટેની કામગીરીનો સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોના કારણે આરંભ થયો છે. હાલ રાજકોટ-હાપા રેલવે સ્ટેશન વચ્ચે ઈલેક્ટ્રીફિકેશનનું કામ ચાલી રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit